Remember - કેડેથી નમેલી ડોશી?
I wrote this muktak for my father on his 70th birthday. Growing up, most of us have fond memories of our childhood. As boys, more than anyone else, we look up to our fathers when we are growing up. We find them to be a source of unbound inspiration, courage, hope and love. Now the same father, when he turns 70, you start seeing in a slightly different perspective. On one hand you have a great deal of love, respect, admiration and gratitude for him, and at the same time, you cannot help but notice the effects of time. The one invulnuerable rock of your life, you have to accept now, is vulnerable to the passage of time.
This is an eternal feeling that many generations have shared before us and many will share after us. This muktak is dedicated to my father – Vinod Bhatt. Enjoy!
હતી એક ક્ષણ એ, અને એક ક્ષણ આ
હતો એક જણ હું, અને એક જણ આ
ક્દી છે છલોછલ, કદી સાવ સૂકું
કહો જળ તો જળ આ, કહો રણ તો રણ આ
હિમાંશુ ભટ્ટ … ૨૦૦૫
I would also like to re-dedicate, a sher from ghazal હતી પોતાની શું ઓળખ , to my father today …
તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…
Enjoy!
Filed under: કવિતા, કાવ્ય પ્રકારો ..., જીવન, પરિવાર, મુક્તક, વિષયો ...
સુંદર મુક્તક છે હિમાંશુભાઈ! સમય સાથે થતા બદલની વાત સુંદર રીતે વણી લીધી છે તમે!
સુંદર ભાવ… સુંદર મુક્તક…
જીવન પણ ભીંજાતા રાખીને સુક્કાભઠ્ઠ રાખી મૂકે છે…
સરસ ભાવ અને સરસ અભિવ્યક્તિ…
ક્ષ્ણ ક્ષણ ના બદલાતાં રંગનું સુંદર ચિત્રણ
ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.congrats..nice to read and enjoy…
tane dekhay che je mari nati…