Posted on October 9, 2009 by hvbhatt
આજે એક જૂની રચના – કર્ણિક ભાઇ શાહના મધુર અવાજમાં. આનું રેકૉર્ડીંગ એક બેઠ્કમાં થયેલું છે, તેથી વાથ્યોની કમીછે. તો પણ આશા છે કે તમે ગઝલની મજા માણી શકશો … ગઝલ સાંભળવા માટે ટહુકો પર જાવ.
જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ [...]
Filed under: ઈશ્વર, ગઝલ, જીવન, પરિવાર | 2 Comments »
Posted on October 5, 2009 by hvbhatt
I recently came back from an overseas tour. Visiting some of the historic places made me think about all the different perspectives that people and populations may have on some of the same historic events. Here is a muktak on the many shades of history, with an introduction from Vishwadeepbhai Barad from the Gujarati Sahitya [...]
Filed under: કવિતા, ગઝલ, મુક્તક, સમાજ | Leave a Comment »
Posted on April 20, 2009 by hvbhatt
We hardly get a chance to pause and really get to know our surroundings, really meet and get to know the people around us. Sometimes, our lives seem to go from one day to another, from one event to another. Is it possible that we ignore to live fully in trying to keep pace with [...]
Filed under: કવિતા, ગઝલ, જીવન | 14 Comments »
Posted on March 1, 2009 by hvbhatt
આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે?
નથી જો લાગણી તો શું થયું?
નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !
Filed under: કવિતા, ગઝલ, જીવન, પ્રેમ, સમાજ | 16 Comments »
Posted on January 7, 2009 by hvbhatt
Friends
Wishing you all a happy and healthy new year! Here is a new year wish for you, me and everyone….
તું જે છે તેજ તું દિસે, કશું પણ આવરણ ના હો
સદા તારા વિચારોમાં રણકતા અન્ય જણ ના હો
ન હો, ભૂતકાળનો સાયો, ન હો આગામની ચિંતા
સદા તું જીવજે એવું, નમાલી એક ક્ષણ ના હો
(c) હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)
Filed under: કાવ્ય પ્રકારો ..., જીવન, મુક્તક | 7 Comments »