જીવનનો સાર

આજે એક જૂની રચના – કર્ણિક ભાઇ શાહના મધુર અવાજમાં. આનું રેકૉર્ડીંગ એક બેઠ્કમાં થયેલું છે, તેથી વાથ્યોની કમીછે. તો પણ આશા છે કે તમે ગઝલની મજા માણી શકશો … ગઝલ સાંભળવા માટે ટહુકો પર જાવ.

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ [...]

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી…

We hardly get a chance to pause and really get to know our surroundings, really meet and get to know the people around us. Sometimes, our lives seem to go from one day to another, from one event to another. Is it possible that we ignore to live fully in trying to keep pace with [...]

નથી જો લાગણી તો શું થયું?

આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે?

નથી જો લાગણી તો શું થયું?

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

તું જે છે તેજ તું દિસે

Friends
Wishing you all a happy and healthy new year! Here is a new year wish for you, me and everyone….
 

તું જે છે તેજ તું દિસે, કશું પણ આવરણ ના હો
સદા તારા વિચારોમાં રણકતા અન્ય જણ ના હો
ન હો, ભૂતકાળનો સાયો, ન હો આગામની ચિંતા
સદા તું જીવજે એવું, નમાલી એક ક્ષણ ના હો
 
(c) હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

રાતના અંધકારને પડકારીએ તો?

Be the change we want to see in the world around us. – Mahatma Gandhi
In our fast paced lives ours sometimes becomes a compartmentalized existence. We learn to focus on the “here and now” and “me and mine”.  After a while we become immune to issues and problems around us.  After you read this ghazal the [...]