Posted on March 1, 2009 by hvbhatt
આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે?
નથી જો લાગણી તો શું થયું?
નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !
Filed under: કવિતા, ગઝલ, જીવન, પ્રેમ, સમાજ | 16 Comments »
Posted on December 9, 2007 by hvbhatt
What is love? Enjoy!
This is a bonus post for December. Don’t forget to also check out શું કરશું અમે? below.
પ્રેમ is one of my earlier ghazals. Some ghazals have magic in them and punch – excitement – surprise -chamatkar. This one has none of that. There are many great songs on love – some on shringar ras, [...]
Filed under: કવિતા, ગઝલ, પ્રેમ | 8 Comments »
Posted on July 27, 2007 by hvbhatt
Friends
I apologize for the delay in this post. Hopefully, I will be able to post a couple of poems within this week.
Ever wanted to do something different? Something off the beaten path… This is one of my earlier work. Enjoy!
ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
કોઈ તો સીમા વટાવી જોઈયે…
જેની આડે તું કદી દીસે નહિં
એ બધા પહેરણ [...]
Filed under: કવિતા, ગઝલ, જીવન, પ્રેમ, સમાજ | 6 Comments »
Posted on May 2, 2007 by hvbhatt
Friends
There is an inherent diversity in nature. In addition, to this diversity, everything around us is constantly changing. Enjoy!
મારી આ ગઝલનો છેલ્લો શેર એક ઐતિહાસીક ઘટના ઉપર આધારિત છે. મહાભારત પછીની આ વાત છે. શ્રી ક્રુષ્ણના મરણ પછી, અર્જુન દ્વારિકાથી પાછા આવતા હોય છે ત્યારે તેમને એક કાબા નામનો ભીલ લલકારે છે અને પછી લુંટે [...]
Filed under: ઈશ્વર, કવિતા, ગઝલ, જીવન, પરિવાર, પ્રેમ, સમાજ | 27 Comments »
Posted on April 1, 2007 by hvbhatt
સબંધમાં તડ પડવાની સૌથી પહેલી નિશાની શું હોય છે?
જો સહજ વાતો કદી ખૂટી જશે
હાથમાં થી હાથ તો છૂટી જશે
રાત ભર પડખું નથી ફરતા હવે
શું બચેલા સ્વપ્ન પણ તૂટી જશે?
હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪
PS: Friends – I apologize for missing the last update on my blog. Like some friends have suggested, I am posting two entries this time.
Filed under: કવિતા, કાવ્ય પ્રકારો ..., જીવન, પ્રેમ, મુક્તક, સમાજ | 4 Comments »