જીવનનો સાર

Sometimes our lives  are shaped by just a few key moments, some key decisions.  This ghazal reminds us of our to keep our dream alive and keep on marching in life. Enjoy!

જીવનનો સાર

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની અહિં કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં, તને મળશે નવું જીવન
કુંપળ ની વાત માં, કદી ખરવાની વાત છે

આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
ઈશ્વર, ધરમ, ને પ્રેમ્, એ શ્રધ્ધાની વાત છે

હિમાંશુ ભટ્ટ … 2005

Advertisements

3 Responses

 1. આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
  ઈશ્વર, ધરમ, ને પ્રેમ, એ શ્રધ્ધાની વાત છે!

  સુંદર વાત… ખુબ જ ગમી!

  સુંદર ગઝલ!

 2. આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
  ઈશ્વર, ધરમ, ને પ્રેમ્, એ શ્રધ્ધાની વાત છે!

  – અદભૂત ! બહોત ખૂબ !!

 3. આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
  ઈશ્વર, ધરમ, ને પ્રેમ્, એ શ્રધ્ધાની વાત છે!

  ઍકદમ ખરી વાત..!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: