મારું અંધારું

How much time it takes for us to realize our own mistakes? Enjoy!

 

મારું અંધારું

મારું અંધારું મને દેખાય છે
ભૂલ ક્યાં મારી હતી, સમજાય છે

કોણ છું હું, ને બધા આ કોણ છે
માણસો મારામાં જે સંતાય છે

રાહમાં મેં મેળ્વ્યું છે કેટલું
રાહમાં મારું કશું ખોવાય છે

આપણી જો શોધ પોતાની હતી,
કેમ એ બીજામાં પુરી થાય છે?

બે ક્ષણોની મધ્યમાં છે જિંદગી
બેઉ બાજુ થી બહુ ખેંચાય છે

હું કરું છું, હું કરું છું લાગતું
આખરે સંજોગ જીતી જાય છે

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪

Advertisements

9 Responses

 1. બે ક્ષણોની મધ્યમાં છે જિંદગી
  બેઉ બાજુ થી બહુ ખેંચાય છે

  very nice…

 2. આપણી જો શોધ પોતાની હતી,
  કેમ એ બીજામાં પુરી થાય છે?

  બે ક્ષણોની મધ્યમાં છે જિંદગી
  બેઉ બાજુ થી બહુ ખેંચાય છે

  -આ બંને શેર ખૂબ સરસ છે… બીજામાં પૂરી થતી શોધની વાત કદાચ આ ગઝલનો શિરમોર શેર છે…

 3. ‘Andharu’ ma thi pasaar thata … te jaanitu lagyu. ‘આપણી જો…. કેમ એ બીજામાં પુરી થાય છે?’ very well versed!

 4. Nice Gazal…
  Very True.

  Aakhare badhi salagati Ichchao
  chita ni raakh ma Olvay che.

 5. i m speech less ..!!!!!!!!!!!!!!!!!!

 6. બે ક્ષણોની મધ્યમાં છે જિંદગી
  બેઉ બાજુ થી બહુ ખેંચાય છે

  NICE .SIR……..” …….BHUTKAL ………ANE BHAVISHYKALNI KE VARTMAN NI VACHCHE ….JIVATO MANAS……..BANNE TARAF KHECHAY CHHE…………..AUR IS KNOW……..U UNKNOWN NA VACHHE NO I MEAN VITI GAYELI KAL …..A UNKNOW…….RUPE .DHARBATI RAHECHHE ……..ANE AAJ KNOW ANE …….UNKNOWN NA VACHHENA GALANE TANAV(TANTION) KAHE CHHE…..EXELLENT……………

 7. Himanshubhai,

  kyaa baat hai,
  I wanted to write some lines, but I am speech less…

  jai gurjari,

  Chetan Framewala

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: