હતી એક ક્ષણ એ

Remember – કેડેથી નમેલી ડોશી? 

I wrote this muktak for my father on his 70th birthday. Growing up, most of us have fond memories of our childhood. As boys, more than anyone else, we look up to our fathers when we are growing up. We find them to be a source of unbound inspiration, courage, hope and love. Now the same father, when he turns 70, you start seeing in a slightly different perspective. On one hand you have a great deal of love, respect, admiration and gratitude for him, and at the same time, you cannot help but notice the effects of  time. The one invulnuerable rock of your life, you have to accept now, is vulnerable to the passage of time.

This is an eternal feeling that many generations have shared before us and many will share after us. This muktak is dedicated to my father – Vinod Bhatt. Enjoy!

હતી એક ક્ષણ એ, અને એક ક્ષણ આ
હતો એક જણ હું, અને એક જણ આ
ક્દી છે છલોછલ, કદી સાવ સૂકું
કહો જળ તો જળ આ, કહો રણ તો રણ આ

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૫

 

I would also like to re-dedicate, a sher from  ghazal  હતી પોતાની શું ઓળખ , to my father today

તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…

 

Enjoy!

 

 

Advertisements

6 Responses

  1. સુંદર મુક્તક છે હિમાંશુભાઈ! સમય સાથે થતા બદલની વાત સુંદર રીતે વણી લીધી છે તમે!

  2. સુંદર ભાવ… સુંદર મુક્તક…

  3. જીવન પણ ભીંજાતા રાખીને સુક્કાભઠ્ઠ રાખી મૂકે છે…

    સરસ ભાવ અને સરસ અભિવ્યક્તિ…

  4. ક્ષ્ણ ક્ષણ ના બદલાતાં રંગનું સુંદર ચિત્રણ

  5. ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.

  6. congrats..nice to read and enjoy…

    tane dekhay che je mari nati…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: