ચલ, ક્ષિતિજની પાર

Friends

I apologize for the delay in this post. Hopefully, I will be able to post a couple of poems within this week.

Ever wanted to do something different? Something off the beaten path… This is one of my earlier work. Enjoy!

ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
કોઈ તો સીમા વટાવી જોઈયે…

જેની આડે તું કદી દીસે નહિં
એ બધા પહેરણ ફગાવી જોઈયે

મૌનને જેની કને વાચા મળે
એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે

દોસ્તીતો બેઉની ઓળખ હતી
યારને આજે મનાવી જોઈયે

કાલ છે એની, જ્યાં તારી આજ છે
એક છે ગુલશન…, સજાવી જોઈયે

આવશે જીવન, અને ચાલી જશે
એક-બે યાદો બનાવી જોઈયે

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૫

Advertisements

6 Responses

 1. ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
  કોઈ તો સીમા વટાવી જોઈયે…

  Khub ja saras rachana

 2. આવશે જીવન, અને ચાલી જશે
  એક-બે યાદો બનાવી જોઈયે

 3. ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
  કોઈ તો સીમા વટાવી જોઈયે…

  સુંદર ગઝલ હિમાન્શુભાઈ!

 4. મૌનને જેની કને વાચા મળે
  એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે

  very nice words..!…

 5. ફરી એકવાર સુંદર ગઝલ….

  …આભાર, મિત્ર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: