પ્રેમ

What is love? Enjoy!

This is a bonus post for December.  Don’t forget to also check out શું કરશું અમે? below.

પ્રેમ is one of my earlier ghazals. Some ghazals have magic in them and punch – excitement – surprise -chamatkar.  This one has none of that. There are many great songs on love – some on shringar ras, some on broken heart, some on lover’s vows. Many of them are about courtship or failure in love. This ghazal is a more practical take on love. Except for the second sher, this definition of love also transcends any one type of relationship.

Hope you will like it as well.

પ્રેમ

વાતમાં વિશ્વાસ જેવું હોય છે
પ્રેમમાં અહ્સાસ જેવું હોય છે

બે નજર મળશે કદી ને તે પછી
પ્રેમમાં પ્રયાસ જેવું હોય છે

પ્રેમમાં મળશે તું બીજાને, અને
તારી પણ તલાશ જેવું હોય છે

લાગણીની વાત છે અહિંયા બધી
આંખમાં ભીનાશ જેવું હોય છે

પ્રેમમાં હોતી નથી મંઝિલ કશી
બસ સતત પ્રવાસ જેવું હોય છે

 

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૩

Advertisements

8 Responses

 1. પ્રેમમાં હોતી નથી મંઝિલ કશી
  બસ સતત પ્રવાસ જેવું હોય છે

  સરસ!

 2. અરે આ રચના તો વાંચવાની જ રહી ગઈ હતી… ખૂબ જ સુંદર ભાવ છે!

  અહ્સાસ = અહેસાસ

  પ્રિય હિમાંશુભાઈ, સવાલ પૂછવા પહેલા જ કહી દઉં છું હોં, કે ગુસ્તાખી માફ ! 🙂

  જો કે તમે કહ્યું જ છે કે “પ્રેમ is one of my earlier ghazals”… કદાચ એટલે પણ હોય, પરંતુ છતાંયે મારો સવાલ આ રહ્યો….. તમે 2,3,4 અશઆરનાં સાની મિસરામાં ક્રમશ: પ્ર, ત અને પ્ર ને ગુરુ તરીકે લીધા છે. પરંતુ શું એવી રીતે લઈ શકાય? મારી સમજ મુજબ તો એ બધાનો ઉચ્ચાર ગુરુ તરીકે નથી થતો અને તેથી કદાચ અહીં છંદ તૂટે છે…. કદાચ?! બની શકે તો થોડું સમજાવવા વિનંતી… આભાર.

 3. Urmi

  I have taken some liberties with meter here. “pr” is in a way 1.5 letters – so it close. Talash is definitely a liberty.

 4. nice gazal………
  really enjoy………..!!

 5. તમારી કવીતામા 21મી સદીના ઍકલા માનવીના હ્રદયનો ચિત્કાર છે, ક્યારેક કડવું લાગે ઍવુ સત્ય તમે સહજતાથી
  કહી દો છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: