તું જે છે તેજ તું દિસે

Friends

Wishing you all a happy and healthy new year! Here is a new year wish for you, me and everyone….

 

તું જે છે તેજ તું દિસે, કશું પણ આવરણ ના હો

સદા તારા વિચારોમાં રણકતા અન્ય જણ ના હો

ન હો, ભૂતકાળનો સાયો, ન હો આગામની ચિંતા

સદા તું જીવજે એવું, નમાલી એક ક્ષણ ના હો

 

(c) હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

Advertisements

7 Responses

 1. સરસ વીચાર.
  જો કે, પોતે જેવા હોઈએ તેવા રહેવું એટલું સહેલું નથી

  એક નુર આદમી, સો નુર કપડાં
  હજાર નુર લટકાં, લાખ નુર નખરાં !!!

  ના હો, ભૂતકાળનો સાયો…
  ન હો, ભૂતકાળનો સાયો.. એ વધારે લયમાં લાગે છે.

 2. સદા તું જીવજે એવું, નમાલી એક ક્ષણ ના હો

  Vah Vah! Really good muktak

 3. જૂન પછી સીધું જાન્યુ.માં નવા વરસની સારી શરૂઆત… સુંદર મુક્તક… હવે આવડી મોટી ગેપ ના રાખશો હિમાંશુભાઈ… 🙂

 4. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: