ચાલો પછી તો આપણે મળશું ફરી કદી…

We hardly get a chance to pause and really get to know our surroundings, really meet and get to know the people around us. Sometimes, our lives seem to go from one day to another, from one event to another. Is it possible that we ignore to live fully in trying to keep pace with environment around us (that we have created)?

One of my favorite thinkers – Henry David Thorough once  said, “How vain it is to sit down to write when you have not stood up to live”. Oh, well!

This ghazal is one of my earlier ones. Enjoy!

I have a short essay on this theme that you might enjoy …

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી

બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી

ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું

શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના

વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?

મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

This ghazal was also published on Tahuko

Advertisements

14 Responses

 1. સાદ્યંત સુંદર રચના…

 2. મારામાં પણ્ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
  મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

  વાહ્… સરસ ગઝલ !!
  પણ હવે તો –
  આવી જ ગઝલો સાથે રોજ મળશું !!

 3. સુંદર રચના… બધાં જ શે’ર સ-રસ થયા છે…

 4. રથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
  શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

  Nice Gazal. Enjoyed.

 5. આપણે તો જરુર મળીશું !!

 6. રચના માણી.આનંદ થયો.
  ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના

  વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

  મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?

  મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

  આ બે શેર ખૂબ ગમ્યા.

 7. મારામાં પણ્ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
  મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
  Good one.

 8. sadi thi nhoto malyo te malyo anand fari kadi…

 9. વાહ ભટ્ટજી!
  સુંદર રચના બદલ આપ અભિનંદનનાં અધિકારી છો.

 10. ધીમા પડી ગયા સાહેબ
  મે માસ કે જૂન માં સર્જન બંદ છે.
  આજ કલ ક્યું આપકે ખત કા આના બંદ હૈ
  ડાકિયે મર ગયે હૈ યા ડાકખાના બંદ હૈ…!
  MAULIK SHAH
  matrutvanikediae.blogspot.com

 11. મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
  મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

  વાહ! સરસ ગઝલ. લાગે છે ચાર મહિનાથી શોધી રહ્યા છો અને પ્રયત્નો ચાલુ જ છે. આશા કે જલ્દી મળી જશો અને નવી રચના લઈ આવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: