હલેસે હલેસે

Is it possible that more often than not, the real cause of unhappiness could simply be greed and envy? Enjoy!

હલેસે હલેસે

ન  દુઃખો અહિં જેને સાચા મળ્યા છે

બીજાના સુખો પર દુખી થઇ ગયા છે

ગજાથી વધારે ભરી લે છે  નૌકા

હલેસે હલેસે એ હાંફી રહ્યા છે

(c) હિમાંશુ ભટ્ટ (2003)

Advertisements

3 Responses

 1. we will miss this precious ‘link’ of vartalap…… speechless and dumb to express d loss we are going to feel in Gujarati literature….

 2. તારી હસ્તી તારી પાછળ એ રીતે વિસરાય નહીં,

  આંગળી જળમાંથી નીકળે ને જગા પુરાય નહીં,

  એક ખાલિપો ભલે ઊભો કરીને તું ગયો,

  લોકહૃદયે જે મઢ્યાં, તારાં કવન ભુંસાય નહીં.

  ————————————————
  કવિ હિમાંશુ ભાઈની સ્મૃતિમાં . . .
  – દીપક ગણાત્રા ‘પ્રીતમ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: